Cardiac Surgery

Let’s Talk With Us

Minimally Invasive Cardiac Surgery in other words Keyhole Heart Surgery is performed through a small incision, often using specialized surgical instruments. The incision is about 4-5 cms instead of the 20 cms incision required for traditional surgery. In Minimally Invasive Cardiac Surgery, your heart surgeon has a better view of some parts of your heart than in open heart surgery. Open heart surgery was the only option available for surgeries such as bypass grafting, heart valve repair or replacement etc until the advent of Minimally Invasive Cardiac Surgery (MICS).

મીનીમલી ઇન્વેસિવ કાર્ડિયાક સર્જરી અન્ય શબ્દોમાં કીહોલ હાર્ટ સર્જરી ઘણીવાર વિશિષ્ટ સર્જિકલ સાધનોનો ઉપયોગ કરીને નાના ચીરા દ્વારા કરવામાં આવે છે,
જૂની પદ્ધતિના શસ્ત્રક્રિયા માટે 20 સેમીના ચીરોને બદલે ૪-૫ સેમીનો ચીરો કરવામાં આવે છે. મિનિમલી ઇન્વેસિવ કાર્ડિયાક સર્જરીમાં,હાર્ટ સર્જન તમારા હૃદયના અમુક ભાગોને વધુ સારી રીતે જોઈ શક્તા હોય છે.
મિનિમલી ઇન્વેસિવ કાર્ડિયાક સર્જરી (MICS) ની શરૂઆત પેહલા, બાયપાસ ગ્રાફટીંગ, હાર્ટ વાલ્વ રિપેર અથવા રિપ્લેસમેન્ટ વગેરે જેવી સર્જરીઓ માટે ઓપન હાર્ટ સર્જરી એકમાત્ર વિકલ્પ ઉપલબ્ધ હતો.

    Benefits of MICS

    • Smaller incision
    • Lesser pain & reduced trauma
    • Faster recovery
    • Shorter stay in the hospital
    • Fewer physical restrictions, early resumption of routine activities
    • Less blood loss with fewer complications

    MICS ના ફાયદા

    • નાનો ચીરો
    • ઓછી વાધકાપ અને ઓછી પીડા
    • ઝડપથી સાજાથવું
    • હોસ્પિટલમાં ટુંકુ રોકાણ
    • ઓછા શારીરિક પ્રતિબંધો, રોજિંદી પ્રવૃત્તિઓનું વહેલું ફરી શરૂ કરવું
    • ઓછી ગૂંચવણો સાથે ઓછું રક્તસ્ત્રાવ

    Procedures done using MICS

    • Minimally invasive bypass surgery
    • Minimally invasive mitral valve surgery
    • Keyhole ASD closure
    • Coronary Bypass
    • MICS aortic valve

    MICS નો ઉપયોગ કરીને કરવામાં આવતી સર્જરી

    • મિનિમલી ઇન્વેસિવ બાયપાસ સર્જરી
    • મિનિમલી ઇન્વેસિવ મિટ્રલ વાલ્વ સર્જરી
    • કીહોલ ASD બંધ કરવું
    • કોરોનરી બાયપાસ (બાયપાસ સર્જરી)
    • MICS એઓટિક વાલ્વ

    Unique facilities for cardiac patients

    • 24* 7 dedicated cardiac team (Cardiologists,Cardiac surgeon, cardiac anaesthetist)
    • In house 24*7 super specialist under one roof available for intervention of other organ if needed like Neurophysician, Gastroenterologist, Nephrologist ,Urologist, Critical Care Specialist & Interventional Radiologist. This is required for co-morbid condition patient and geriatric patient.
    • Dedicated Cardiac Cathlab, Cardiac ICU & trained paramedical staff, international standard cardiac protocols for best clinical outcome.

    કાર્ડિયાક દર્દીઓ માટે અનોખી સુવિધાઓ

    • 24*7 સમર્પિત કાર્ડિયાક ટીમ (કાર્ડિયોલોજિસ્ટ, કાર્ડિયાક સર્જન, કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ)
    • 24*7 સુપર સ્પેશિયાલિસ્ટ એક છત નીચે અન્ય અંગોની સારવાર માટે ઉપલબ્ધ,જેવા કે ન્યુરોફિઝિશિયન, ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ, નેફ્રોલોજિસ્ટ, યુરોલોજિસ્ટ, ક્રિટિકલ કેર નિષ્ણાત અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ. હૃદયરોગ સાથે અન્ય રોગ ધરાવતા દર્દી માટે અને વૃદ્ધ દર્દી માટે જરૂરી છે
    • હૃદયરોગ ના નિદાન અને સારવાર માટે કાર્ડિયાક કેથલેબ, કાર્ડિયાક ICU અને પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફ, શ્રેષ્ઠ ક્લિનિકલ પરિણામ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કાર્ડિયાક પ્રોટોકોલ.

    Testimonials

    FAQs

    Q. How long does minimally invasive heart surgery take?

    A. This procedure generally takes two to three hours.

    Q. What is minimally invasive cardiac surgery called?

    A. Minimally invasive cardiac surgery also called keyhole surgery is when a conventional operation is performed on or inside the heart using small incisions.

    Q. Within how many days, one can resume work after MICS surgery?

    A. One can start working within 7 days.